Skip to main content
Settings Settings for Dark

ફ્રેન્ચ ઓપન ટેનિસ: કાર્લોસ અલ્કારાઝ, નોવાક જોકોવિચ અને સ્ટેફાનોસ સિત્સિપાસ મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા

Live TV

X
  • ફ્રેન્ચ ઓપન ટેનિસમાં, ટોચના ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝ, ત્રીજો ક્રમાંકિત નોવાક જોકોવિચ અને પાંચમો ક્રમાંકિત સ્ટેફાનોસ સિત્સિપાસ સહિતના ટોચના ખેલાડીઓએ મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સાતમો ક્રમાંકિત આન્દ્રે રુબલેવ, 13મો ક્રમાંકિત હ્યુબર્ટ હર્ક્ઝ અને 14મો ક્રમાંકિત કેમરોન નોરી પણ આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે. મહિલા સિંગલ્સમાં બીજી ક્રમાંકિત આરિના સાબાલેન્કા અને ત્રીજી ક્રમાંકિત જેસિકા પેગુલા પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. મેન્સ ડબલ્સમાં સાકેત માયનેની અને યુકી ભામ્બરીની ભારતીય જોડીએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply