Skip to main content
Settings Settings for Dark

બાળકોના ઉત્સાહ માટે ક્રિકેટનું આયોજન કરાયું

Live TV

X
  • મેચમાં દરેક બાળકોને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યા.

    અમદાવાદ મેમ્કો વિસ્તારમાં આવેલ વીર સાવરકર રમતગમત સંકૂલમાં વિમેન્સ ગ્રૂપ અને ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકો અને ક્રિકેટ શિખતા બાળકોના પ્રોત્સાહન માટે એક ચેરિટિ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં વિ.વિ.એસ.એમ.ના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અને હિરવાડી વિસ્તારના બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો અને ખુબજ આનંદ કર્યો. મેચમાં દરેક બાળકોને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પોગ્રામમાં ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ સરફરાજ મનસુરી, મિત્તુલભાઈ, સમીરભાઈ, પ્રિયંકાબેન, પ્રવિત્રાબેન, પારૂલબેન ઉપરાંત વિ.વિ.એસ.એમના ભરતભાઇએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply