Skip to main content
Settings Settings for Dark

ભારતના યુવા ચેસ ખેલાડી મેડોંકાએ હંગેરી ટુર્નામેન્ટ પર કબ્જો કર્યો

Live TV

X
  • ભારતના યુવા ચેસ ખેલાડી માસ્ટર લિયોન લ્યુક મેંડોકાએ હંગરીમાં યોજાયેલ ચેસની આંતરરાષ્ટ્રીય મહોત્સવનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ જીત સાથે ચેસ માસ્ટર લિયોન લ્યુક મેંડોકાએ પોતાનો પહેલો ગ્રાંડસ્લેમ પર કબ્જો કર્યો હતો. 14 વર્ષના મેંડોકાએ 6 બાજીઓ જીતી હતી. તો 2 બાજી ડ્રો રમી હતી અને 1 બાજીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

    તે આ ટુર્નામેન્ટમાં અંતિમ સમયે 10 ખેલાડીઓમાં ટોચના સ્થાને રહ્યો અને વિજેતા બન્યો. આ ટુર્નામેન્ટમાં 3 ગ્રાન્ડમાસ્ટર ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. લિયોન મેંડોકાએ ટુર્નામેન્ટમાં 9 માંથી 7 પોઇન્ટ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં કોવિડ-19 ના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply