Skip to main content
Settings Settings for Dark

ભારતની ઇંગ્લેન્ડ સામે પ્રથમ T20માં જીત, 3 મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ

Live TV

X
  • બીજી T20 મેચ 9 જુલાઇના રોજ રમાશે જેની શરૂઆત ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યે થશે

    ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની T20 શ્રેણીમાં સાઉથહેમ્પટન ખાતે પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે 50 રનથી શાનદાર જીત મેળવી હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન કર્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડયાએ સૌથી વધુ 51 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોર્ડન અને મોઇન અલીએ બે-બે વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ 36 રન કર્યા હતા અને હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડયા તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. બીજી T20 મેચ 9 જુલાઇના રોજ રમાશે જેની શરૂઆત ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યે થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply