Skip to main content
Settings Settings for Dark

ભારતીય ક્રિકેટ ટીમ રેન્કિંગમાં બીજા ક્રમે પહોચી

Live TV

X
  • વિરાટ કોહલી બેટિંગમાં , અને જસપ્રીત બુમરાહ બોલિંગમાં પ્રથમ સ્થાને

    ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી 4-1થી જીત્યા બાદ , ભારતીય ટીમને તાજેતરની રેન્કિંગમાં , ફાયદો થયો છે. રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા , ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને , બીજા ક્રમે પહોંચી છે. બેટિંગ અને બોલિંગ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ , ટોચ ઉપર યથાવત રહ્યા છે. વિરાટ કોહલી બેટિંગમાં , અને જસપ્રીત બુમરાહ બોલિંગમાં પ્રથમ સ્થાને રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply