Skip to main content
Settings Settings for Dark

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચના સ્થાન પર

Live TV

X
  • ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.

    ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે અને શ્રેણીની અંતિમ મેચમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે  રોહિત શર્માની આગેવાની હેઠળ ચાલી રહેલી શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ વિજય મેળવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply