Skip to main content
Settings Settings for Dark

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત

Live TV

X
  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે.

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 જાન્યુઆરીએ બીજો મુકાબલો ઈન્દોરમાં રમાશે. ત્યારબાદ ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુમાં રમાશે.

    બીજી તરફ અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાન સાઉથ આફ્રિકાની લીગમાંથી બહાર થયા છે. પીઠની સર્જરી થયા બાદ હાલ રાશિદ ખાન આરામ પર છે. અફઘાનિસ્તાનની ભારત સામેની ટી20 સિરીઝમાં પણ રાશિદ ખાનના રમવા પર શંકા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply