Skip to main content
Settings Settings for Dark

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શરૂ થઇ

Live TV

X
  • બાંગ્લાદેશના ચાટ્ટોગ્રામ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શરૂ થઇ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. પ્રથમ બે વન-ડે મેચ જીતનાર બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ મેચ ભારતને હરાવીને વ્હાઇટવોશ કરવા પ્રયત્નશીલ છે.. ત્યારે હારથી બચવા માટે ભારતને આ મેચ જીતવી આવશ્યક છે. છેલ્લા સમાચાર મુજબ ભારતે 1 વિકેટે 92 રન બનાવ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply