Skip to main content
Settings Settings for Dark

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ શરૂ

Live TV

X
  • ભારતને ટીમે ટોચ જીતી, શ્રીલંકાએ કરી પહેલી બેટીંગ.

    ભારત અને શ્રીલંકા વચ્ચેની આજે ચોથી મેચની શરૂઆતમાં બન્ને ટીમો ખુબ જ જોશમાં દેખાઇ હતી. શરૂઆતમાં ભારતની ટીમે ટૉચ જીતી શ્રીલંકાને બેટીંગ સોંપી હતી. શ્રીલંકાની ટીમ તરફથી કુશાલ મંડીશ અને દનશુકા ગુનાથિલાકાએ મેદાનમાં ઉતરી ઓપનિંગ કરી હતી. તેમાં દનશુકા ગુનાથિલાકા 25 પર આઉટ થયો હતો. જયારે કુશાલ પરેરા 54 રન પર આઉટ થયો હતો. પરંતુ વરસાદી વાતાવરણના લીધે આ મેચ 19 ઓવરની રાખવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply