Skip to main content
Settings Settings for Dark

ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારતનો ચેતેશ્વર પુજારા 193 રન પર આઉટ થયો. આજના દિવસે હનુમા વિહારી 42 રને લિઓનની ઓવરમાં કેચઆઉટ થયો હતો. ગઈકાલે ભારતના ચાર વિકેટે 303 રન બનાવ્યા હતા. અગાઉ મયંક અગ્રવાલ 77, રાહુલ 9, કોહલી 23 અને રહાણે 18 રને આઉટ થયા હતા. છેલ્લાં સમાચાર મુજબ ભારતના 6 વિકેટે 510 રન થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply