Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે તિરુવનંતપુરમમાં આજે બીજી T20 મેચ રમાશે | DD News Skip to main content
Settings Settings for Dark

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે તિરુવનંતપુરમમાં આજે બીજી T20 મેચ રમાશે

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ રમાશે. બંને ટીમો તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે સામસામે ટકરાશે. જે રીતે છેલ્લી મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી હતી, એવું જ કંઈક આ વખતે પણ જોવા મળશે.

    ટીમ ઈન્ડિયા હાલમાં આ પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનના વિશાળ સ્કોરનો પીછો કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક બોલ બાકી રહેતા આ જીત હાંસલ કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે આ સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply