Skip to main content
Settings Settings for Dark

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન ડે મેચની શ્રેણીની આજે છેલ્લી અને નિર્ણાયક મેચ

Live TV

X
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો ત્રણ વન ડે મેચની શ્રેણીનો ત્રીજો અને નિર્ણાયક મેચ આજે પાલના બોલેન્ડ પાર્કમાં રમાશે. આ સિરીજ નો પહેલો મેચ ભારતે જીત્યો હતો અને બીજો મેચ દક્ષિણ આફ્રિકાએ જીત્યો હતો. જે જોતાં બંને ટીમ 1 - 1 ની બરાબરી છે. આજ મેચ બંને ટીમ માટે જીતવી જરૂરી છે. આ મેચ જે ટીમ જીતશે તે આ સિરીજ ઉપર કબજો કરશે.

    વર્ષ 2022માં ભારત અને દક્ષિણ આફ્રિકા આ ​​પીચ પર બે વાર સામસામે આવી ચૂક્યા છે અને બંને વખત દક્ષિણ આફ્રિકા જીત્યું છે. ભારતે આ મેદાન પર પાંચ મેચ રમી છે જેમાંથી બે મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી છે.

    ભારતીય ટીમે છેલ્લે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં વર્ષ 2018માં આફ્રિકા સામે વનડે શ્રેણી જીતી હતી. કેએલ રાહુલ એન્ડ કંપની તે ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે. આફ્રિકા પણ ઘરઆંગણે પોતાનું સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે. આ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે.

      

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply