Skip to main content
Settings Settings for Dark

ભુતપૂર્વ ક્રિકેટર અજિત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર

Live TV

X
  • ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ પેસ બોલર અજીત અગરકરની ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક થઈ છે. સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ આ પોસ્ટ ખાલી પડી હતી. હવે અજીત અગરકરને આ જવાબદારી સોંપવામાં આવી છે.

    અજીત અગરકરે થોડા દિવસો અગાઉ IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તેઓ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર બનશે તેવી શક્યતા હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply