Skip to main content
Settings Settings for Dark

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતની જીત

Live TV

X
  • ભારત અને ચીન વચ્ચેની મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની મહિલા હોકી ટીમે 1-0થી ભવ્ય વિજય મેળવ્યો છે. બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતીય ટીમ અત્યાર સુધીમાં એક પણ મેચ હારી ન હતી. જ્યારે ચીનની ટીમ એક મેચ હારી હતી.  

    અગાઉ ભારતે સેમિ ફાઈનલમાં જાપાનને 2-0થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જાપાન સામેની રોમાંચક સેમિ ફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં 1-1 ગોલ કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply