Skip to main content
Settings Settings for Dark

મહિલા ટી20 સીરીઝ: ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને પાંચ રનથી હરાવ્યું

Live TV

X
  • મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના ઓવલમાં પાંચ મેચની T20 સીરીઝની ત્રીજી મેચમાં ભારતને પાંચ રનથી હરાવ્યું. ઇંગ્લેન્ડના 172 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 166 રન જ બનાવી શકી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 56 રન નોંધાવ્યા. જ્યારે અરુંધતી રેડ્ડી અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની સોફિયા ડંકલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી. આ હાર છતાં ભારતીય ટીમ સીરીઝમાં બે-એકથી આગળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply