Skip to main content
Settings Settings for Dark

મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસે ભરતની નબળી શરૂઆત

Live TV

X
  • મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર ભારતે પોતાના બીજા દાવમાં 5 વિકેટના નુકસાન પર 54 રન કર્યા હતા

    મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર ભારતે પોતાના બીજા દાવમાં 5 વિકેટના નુકસાન પર 54 રન કર્યા હતા. આ રીતે ભારતે કુલ 346 રનની લીડ મેળવી છે. ઋષભ પંથ 6 રન અને મયંક અગ્રવાલ 28 રન કરીને પીચ પર નાબાદ છે. તો બીજા દાવમાં ભારતની શરૂઆત નબળી રહી હતી. પહેલા દાવમાં સદી ફટકારનાર પૂજારા રન કર્યા વિના જ આઉટ થઈ ગયો હતો. તો કોહલી પણ રન કર્યા વિના જ આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા પણ છ રન કરીને આઉટ થઈ ગયો હતો. તો આ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમનો પ્રથમ દાવ 151 રન પર સમેટાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply