Skip to main content
Settings Settings for Dark

રાફેલ નડાલે 11મી વખત જીત્યો ફ્રેન્ડ ઓપનનો ખિતાબ

Live TV

X
  • વિશ્વનો નંબર-1 ટેનિસ ખેલાડી રાફેલ નડાલે રવિવારે પોતાના કેરિયરનું 11મું ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું. તેણે ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમને સીધા સેટમાં 6-4, 6-3, 6-2થી પરાજય આપ્યો.

    આ નડાલની ફ્રેન્ચ ઓપનમાં રેકોર્ડ જીત છે. શાનદાર ફોર્મમાં રહેલો નડાલ શરૂથી જ ડોમિનિક થીમ પર હાવી રહ્યો. તેણે શરૂમાં બે ગેમ જીતીને પ્રથમ સેટની શાનદાર શરૂઆત કરી. ત્યારબાદ ડોમિનિકે ફરી નડાલની સર્વિસ બ્રેક કરીને 4-4ની બરોબરી પણ લાવી દીધો. પરંતુ નડાલે 6-4થી સેટ પોતાના નામે કરી લીધો. ત્યારબાદ બીજા સેટમાં નડાલે થીમને વાપસીનો કોઇ મોકો ન આપ્યો અને સેટ 6-3થી જીતી લીધો.

    અંતિમ સેટ સુધી આવતા જ નડાલે મેચ પર કબજો કરી લીધો હતો. અંતિમ સેટમાં થીમને 6-2થી હરાવીને નડાલે ફ્રેન્ડ ઓપનનું 11મું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply