Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય રમતોમાં આજે હોકી, ફુટબોલ, બોક્સિંગ અને એટ્લેટિક્સ સહિતની રમતોમાં ભાગ લેશે ખેલાડીઓ

Live TV

X
  • રાષ્ટ્રીય રમતોમાં આજે હોકી, ફુટબોલ, બોક્સિંગ અને એટ્લેટિક્સ સહિતની રમતોમાં ભાગ લેશે ખેલાડીઓ

    ગોવામાં 37મી નેશનલ ગેમ્સમાં મહારાષ્ટ્ર 60 ગોલ્ડ, 49 સિલ્વર અને 53 બ્રોન્ઝ સહિત 162 મેડલ સાથે ટેબલમાં ટોચ પર છે. આર્મી 38 ગોલ્ડ સહિત 66 મેડલ સાથે બીજા સ્થાને છે અને હરિયાણા 31 ગોલ્ડ સહિત 89 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. તો આજે નેશનલ ગેમ્સમાં હોકી, ફૂટબોલ, બોક્સિંગ સહિત વિવિધ રમતો રમાશે. ગઈકાલે માર્શલ આર્ટની ગટકા સ્પર્ધાઓનું સમાપન થયું હતું. પંજાબે પુરુષોની ગટકા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચંડીગઢે મહિલા ગટકાની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષોની વોલીબોલ સ્પર્ધામાં રાજસ્થાને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મહારાષ્ટ્રે મહિલા વોલીબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply