Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપ 2019: દ.આફ્રિકાએ ભારતને 228 રનનો લક્ષ્યાંક આપ્યો, ધવન આઉટ 

Live TV

X
  • દક્ષિણ આફ્રિકાએ બુધવારે રોઝ બાઉલ સ્ટેડિયમમાં આઈસીસી વર્લ્ડ કપ 2019ની પોતાની ત્રીજી મેચમાં ભારત સામે 228 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 

    જો કે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ભારતની મજબૂત બોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ક્રિસ મૌરિસના 42 રનોના કારણે સાઉથ આફ્રિકા 227 રન બનાવવામાં સફળ રહ્યું. સાઉથ આફ્રિકાએ ભારતને 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 

    જો કે ભારતે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી છે. શિખર ધવન માત્ર આઠ રન બનાવીને આઉટ થઈ ગયા છે. હાલમાં ભારતે 13 ઓવરમાં 47 રન કર્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply