Skip to main content
Settings Settings for Dark

વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપઃ મેરિકોમે ક્વાર્ટર ફાઈનલમાં બનાવી જગ્યા

Live TV

X
  • 6 વખતની વિશ્વ ચેમ્પિયન મેરિકોમે થાઈલેન્ડની પ્રતિસ્પર્ધિને 5-0થી હાર આપી હતી

    રશિયામાં વિશ્વની મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરિકોમે 51 કિલોગ્રામ ભાર વર્ગની ક્વાટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. 6 વખતની વિશ્વ ચેમ્પિયન મેરિકોમે થાઈલેન્ડની પ્રતિસ્પર્ધિને 5-0થી હાર આપી હતી. 48 કિલોગ્રામ ભાર વર્ગની શ્રેણીમાં મંજુ રાણી પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે.

    ભારતની અનુભવી બોક્સરે થાઈલેન્ડની જુટામાસ જિટપોંગને 5-0થી હાર આપી હતી. જોકે, થાઈલેન્ડની બોક્સરે પણ મેરિકોમને બરાબરની ટક્કર આપી હતી. પરંતુ અંતે મેરિકોમની જીત થઈ હતી. જોકે, ભારતને પૂર્વ રજક ચંદ્રક વિજેતા સ્વીટી બુરાના પ્રદર્શનથી નિરાશા મળી હતી. 75 કિગ્રાના પ્રિ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં લોરેન પ્રાઈઝ સામે 1-3થી હારી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply