સુરેશ રેનાને PM મોદીએ લખ્યો પત્રઃ તમારી માટે 'રિટાયરમેન્ટ' શબ્દ યોગ્ય નથી
Live TV
-
પ્રધાનમંત્રીએ રેનાના વખાણ કરતા જણાવ્યુ કે રૈના પોતાના માટે નહિં પણ દેશ માટે રમે. પ્રધાનમંત્રીએ લખ્યુ હતુ કે, તમારી માટે 'રિટાયરમેન્ટ' શબ્દ યોગ્ય નથી.
15 ઓગસ્ટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેનારા સુરેશ રેનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો હતો. પ્રધાનમંત્રીએ રેનાના વખાણ કરતા જણાવ્યુ કે રૈના પોતાના માટે નહિં પણ દેશ માટે રમે. પ્રધાનમંત્રીએ લખ્યુ હતુ કે, તમારી માટે 'રિટાયરમેન્ટ' શબ્દ યોગ્ય નથી. પ્રધાનમંત્રીએ રૈનાને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. સુરેશ રૈનાએ આજે ટ્વીટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
