Skip to main content
Settings Settings for Dark

હવે ઑસ્ટ્રેલિયા માટે ફરીથી રમવું મુશ્કેલ : વૉર્નર

Live TV

X
  • બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ સ્મિથ પછી ડેવિડ વોર્નર એ પણ જાહેરમાં માફી માંગી છે. કહ્યું કે, હવે ઑસ્ટ્રેલિયા માટે ક્રિકેટ હવે નહીં રમી શકું.

    બૉલ ટેમ્પરિંગ વિવાદમાં દોષી જાહેર થયેલા ઑસ્ટ્રેલિયાના ઉપ-કેપ્ટન ડેવિડ વૉર્નર એ પ્રેસ કૉન્ફરન્સ કરી માફી માંગી છે. તેમણે કહ્યું કે, ઑસ્ટ્રેલિયા ટીમનો ઉપ-કેપ્ટનના પદ પર પોવાને કારણે તેમણે જે ભૂલ કરી છે, તેના માટે દિલથી માંફી માંગુ છું.

    પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વૉર્નર પણ સ્મિથની જેમ રડી પડ્યા હતા. આ તેમણે કહ્યું કે, તેમના પર 1 વર્ષનો જે પ્રતિબંધ લગાવ્યો છે તેની સામે તેઓ અપીલ કરવાનું વિચારી રહ્યા છે.

     

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply