Skip to main content
Settings Settings for Dark

૩૫મી જુનિયર નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપમાં વડોદરાની લક્ષીતાએ વધાર્યુ ગૌરવ

Live TV

X
  • આ સ્પર્ધામાં જીતથી લક્ષીતા સાન્ડેલીયાનું ગુવાહાટી ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા 2019-20 માટે પસંદગી થઈ છે..

    આંધ્રપ્રદેશના ગુન્ટુર ખાતે યોજાયેલી ૩૫મી જુનિયર નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપમાં વડોદરાની લક્ષીતા સાનડેલિયાએ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે...લક્ષીતાએ અંડર 16 એજ ગૃપમાં 800 મીટર દોડમાં ભાગ લઈને સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યો..આ સ્પર્ધામાં જીતથી લક્ષીતા સાન્ડેલીયાનું ગુવાહાટી ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા 2019-20 માટે પસંદગી થઈ છે..જેના માટે હાલમાં લક્ષીતા ખૂબ મહેનત કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply