Skip to main content
Settings Settings for Dark

2019ના ફ્રેન્ચ ઓપનમાં નહીં રમે મારિયા શારાપોવા

Live TV

X
  • ડોપિંગ બેન પછી મારિયા શારાપોવા પોતાની ફિટનેસ જાળવવામાં સંઘર્ષ કરી રહી છે

    બે વારની  ફ્રેન્ચ ઓપન વિજેતા  મારિયા શારાપોવાએ વર્ષના બીજા ગ્રેન્ડ સ્લેમ  ફ્રેન્ચ ઓપન માંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. ખભાની ઇજાના લીધે શારાપોવાએ આ નિર્ણય લીધો હતો. 32 વર્ષીય મારિયા શારાપોવા જાન્યુઆરી મહીનાથી ટેનીસના કોર્ટથી દૂર છે. તે અત્યાર સુધી પાંચ ગ્રેન્ડ સ્લેમમાં વિજેતા રહી છે. ફ્રેન્ચ ઓપન 26 મે થી રમાશે.  મારિયા શારાપોવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇજાની જાણકારી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply