Skip to main content
Settings Settings for Dark

AFC એશિયન કપઃ આજે ભારત-થાઈલેન્ડની મેચ

Live TV

X
  • AFC એશિયન કપ ફૂટબોલ પ્રતિયોગિતામાં આજે ભારત, થાઈલેન્ડની વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. 24 ટીમવાળા આ ટૂર્નામેન્ટમાં ભારત પાસે નૉક આઉટના રાઉન્ડમાં પહોંચવાનો સારો અવસર છે.

    એએફસી એશિયન કપ ફૂટબોલની 17મી સિરીઝ શનિવારથી શરૂ થઈ ગઈ છે. આજે ભારતનો મુકાબલો થાઈલેન્ડ સાથે છે. ભારત-થાઈલેન્ડ વચ્ચ અત્યાર સુધી કુલ 24 મેચો રમાઈ છે. જેમાંથી થાઈલેન્ડે 12 અને ભારતે 5 મેચો જીતી છે અને 7 મેચ ડ્રો રહી છે.

    છેલ્લી વખત 2010માં ભારત-થાઈલેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં થાઈલેન્ડની જીત થઈ હતી. ભારતીય ટીમે ટૂર્નામેન્ટના 63 વર્ષના ઈતિહાસમાં ચોથી વખત ક્વૉલિફાઈ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply