Skip to main content
Settings Settings for Dark

ICC વન ડે રેન્કિંગમાં વિરાટ કોહલી અને બોલર જસપ્રીત બુમરાહ પ્રથમ નંબર પર

Live TV

X
  • વેસ્ટઇન્ડિઝ સામે વન ડે સીરીઝ માં સૌથી વધુ 453 રન બનાવ્યા છે

    વેસ્ટઇન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરતા ભારતીય કપ્તાન ,વિરાટ કોહલી I.C.C. વનડે સીરીઝ માં ,મોખરા ના સ્થાન પર છે. કોહલી એ ,વન ડે ક્રિકેટ માં ,દસ હજાર અંક પૂરા કર્યાં છે. વેસ્ટઇન્ડિઝ સામે ,વન ડે સીરીઝ માં ,સૌથી વધુ 453 રન બનાવ્યા છે. વિરાટ કોહલી ,તેના શાનદાર પ્રદર્શન સાથે ,899 અંક સાથે ,પહેલા નંબર પર છે. તો રોહિત શર્મા ,બીજા નંબર પર છે. બોલિંગ માં ,ભારત નો જસપ્રીત બુમરાહ ,નંબર વન પર ,યથાવત્ છે. તેણે કારકિર્દી ના ,સર્વશ્રેષ્ઠ 841 રેટિંગ મેળવ્યા છે. જે દક્ષિણ આફ્રિકા ના ,શોલોક ના 894 રેટિંગ પછી ,સૌથી વધારે છે. પોલોકે, 2008 માં ,આ રેટિંગ મેળવ્યા હતા. આમ ,10 વર્ષ પછી ,કોઈ બોલર ,આટલા રેટિંગ મેળવવા માં ,સફળ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply