Skip to main content
Settings Settings for Dark

IND vs BAN : ભારતે બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રનથી હરાવી ઈતિહાસ રચ્યો

Live TV

X
  • 2-0થી બાંગ્લાદેશને હરાવ્યું

    કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે ,પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ભારતે પોતાના નામે કરી છે. ભારતે એક ઈનિંગ્સ અને 46 રનથી શાનદાર જીત મેળવી છે. ભારતના ફાસ્ટ બોલર સામે બાગ્લાંદેશના બેટ્સમેનો સામનો કરી શક્યા ન હતા ,અને બાગ્લાદેશની આખી ટીમ 195 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત આ જીત સાથે ,2 ટેસ્ટ મેચની સીરીઝમાં બાંગ્લાદેશને કલીન સ્વીપ આપી હતી. ભારત તરફથી બીજા દાવમાં ,પાંચ વિકેટ મેળવી ઉમેશ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ઉપરાંત ઈશાંત શર્માને ,મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply