Skip to main content
Settings Settings for Dark

IPLનું શેડયૂલ જાહેર: 19 સપ્ટેમ્બરથી IPL પ્રથમ મેચ રમાશે

Live TV

X
  • બાયો સિક્યુર વાતાવરણ વાળી ટૂર્નામેન્ટમાં અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટની મંજૂરી મળી

    કોરોનાને કારણે IPL UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે...બાયો સિક્યુર વાતાવરણ વાળી ટૂર્નામેન્ટમાં અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટની મંજૂરી મળી...સાંજની મેચ અડધો કલાક પહેલાં એટલે કે 7:30 અને બપોરની મેચ 3:30 વાગે શરૂ થશે

    BCCI એ IPL નું શેડયૂલ જાહેર કર્યું...કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર 19 સપ્ટેમ્બરે શરૂ થશે...પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે થશે...શેડયૂલ પ્રમાણે દુબઇમાં 24 મેચ, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે...અત્યારે લીગની 56 મેચનું શેડયૂલ જાહેર કરવામાં આવ્યું છે...પ્લેઓફના વેન્યુ અને તારીખ અંગે બોર્ડ પછી જાહેરાત કરશે.

    ફાઇનલ 10 નવેમ્બર એટલે કે મંગળવારે રમાશે...ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ વીક-ડે પર રમવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply