Skip to main content
Settings Settings for Dark

#ISSFWorldCup: દિવ્યા સુબ્બારાજુ થડીગોલ અને સરબજોત સિંહે Mixed Team પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો

Live TV

X
  • Azerbaijan ના બાકુમાં રમાનારા ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં દિવ્યા સુબ્બારાજુ થડીગોલ ( Divya Subbaraju Thadigol ) અને સરબજોત સિંહ (Sarabjot Singh) ની જોડીએ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં આ ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલ mixed ટીમ સ્પર્ધામાં સર્બિયાના ખેલાડીને હરાવીને ગોલ્ડ જીત્યો છે. સરબજોત સિંહ માટે એક પછી એક એમ આ બીજો ISSF વર્લ્ડ કપ ગોલ્ડ છે, માર્ચમાં ભોપાલમાં વ્યક્તિગત એર પિસ્તોલ સ્પર્ધામાં તેઓ વિજેતા બન્યા હતા. જ્યારે દિવ્યા માટે આ સ્તરે પહેલો સિનિયર મેડલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply