KKRએ RCBને 81 રને પરાજય આપ્યો, આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર
Live TV
-
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે.. ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં સંપૂર્ણ રીતે KKR નું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ટીમે RCBને પહેલા બેટિંગમાં અને પછી બોલિંગમાં પછડાટ આપી હતી. એક તબક્કે 90 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દેનારા કોલકાતાએ બેંગ્લોરને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે બેંગ્લોરની 123 રનમાં આઉટ થઈ ગઈ છે.
