Skip to main content
Settings Settings for Dark

T-20 મેચમાં ઈંગ્લેન્ડનો ભારત સામે 4 વિકેટથી વિજય

Live TV

X
  • ઓપનર સ્મૃતિ મંધાનાએ 7 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 40 બોલમાં 45 રન કર્યા હતા.

    ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ત્રણ દેશોની ટ્વેન્ટી-20 ક્રિકેટ શ્રેણી હેઠળ આ મેચ રમાઈ હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા છ વિકેટે 123 રન કર્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાનાએ 7 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 40 બોલમાં 45 રન કર્યા હતા. આ ઉપરાંત જેમીહા રોડ્રીગે 23 રન કર્યાહતા. ઈંગ્લેન્ડની શ્રુબસોલે ત્રણ વિકેટો ઝડપી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડે છ વિકેટે 124 રન કરતાં તેનો ચાર વિકેટે વિજય થયો હતો. ભારત વતી રાજેશ્વરી ગાયકવાડે ત્રણ અને રાધા યાદવે એકવિકેટ ઝડપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply