Skip to main content
Settings Settings for Dark

આજે ચોથા દિવસે ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત થઈ

Live TV

X
  • સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારની શરૂઆત સપાટ થઈ હતી. બુધવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 50 પોઈન્ટનો ઉછાળો આવ્યા બાદ વેચવાલી જોવા મળી હતી અને તે લાલ નિશાન પર પહોંચી ગયો હતો.

    વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા મળી હતી. સવારે 9.49 વાગ્યે, સેન્સેક્સ 54.64 પોઈન્ટ વધીને 65,834.90 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 16.55 પોઈન્ટ વધીને 19,591.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.

    સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડ, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક અને ટીસીએસ લાભ સાથે ખુલ્યા હતા, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, નેસ્લે, એશિયન પેઇન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ નુકસાન સાથે ખુલ્યા હતા.નિફ્ટીમાં જિયો ફાઈનેન્શિયલનો શેર અંદાજે સવા ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર છે, જ્યારે ONGCનો શેર સવા ટકાની મજબૂરી સાથે ટોપ ગેનર છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply