Skip to main content
Settings Settings for Dark

આજે તેજી સાથે ખૂલ્યું શેરબજાર

Live TV

X
  •  શેરબજાર આજે  પોઝિટીવ નોટ સાથે ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા.  વેપારી સત્રની શરૂઆતમાં જ સેન્સેક્સ 400 અંક વધીને  77, 145ની સપાટીને સ્પર્શી ગયો હતો.  તો નિફ્ટીમાં પણ 63 અંકના વધારા સાથે  23, 386 ની સપાટી જોવા મળી હતી.  બજારમાં ઓટો અને એનર્જી શેરમાં તેજી જોવા મળી છે. અમેરિકન બજારમાં મિશ્ર કારોબાર  તેમજ અમેરિકન ફેડરલ રિઝર્વને તેના વ્યાજદરો સ્થિર રાખતા ભારતીય બજારોમાં તેની અસર જોવા મળી હતી. બુધવારે ડાઓજોન્સ  0.09 ટકાની તેજી સાથે  38,  712ની સપાટીએ બંધ  થયો હતો.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply