Skip to main content
Settings Settings for Dark

આજે ભારતીય શેર બજારમાં મોટો કડાકો

Live TV

X
  • ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે ખુલ્યું છે. સતત માર્કેટમાં ઘટાડો થવાથી રોકાણકારોને નુકશાની ભોગવવનો વારો આવ્યો છે. ગઈકાલે મોટા ઘટાડા સાથે માર્કેટ બંધ થયું હતુ. BSE સેન્સેક્સ 144 પોઈન્ટના ઘ઼ટાડા સાથે 70,915ના સ્તર પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી 50 થી 45 પોઈન્ટના ઘટાડા સાથે આજના કારોબારની શરૂઆત કરી હતી. જે 21,408 આંક પર ખુલ્યો હતો. હાલમાં સેન્સેક્સ 500 જેટલા પોઇન્ટના કડાકા સાથે જ્યારે નિફટીમાં પણ 140 કરતાં વધુ પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

    એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. એશિયાના 9 બજારોમાંથી, 5 સૂચકાંકો લીલા નિશાનમાં વૃદ્ધિ સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે 4 સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં છે. GIFT નિફ્ટી 0.41 ટકાની નબળાઈ સાથે 21,378 પોઈન્ટના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

    એ જ રીતે, સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.34 ટકા ઘટીને 3,142.51 પોઇન્ટના સ્તરે આવી ગયો છે. આ સિવાય કોસ્પી ઈન્ડેક્સ 0.03 ટકા ઘટીને 2,469.01 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો અને સેટ કમ્પોઝીટ ઈન્ડેક્સ 0.53 ટકા ઘટીને 1,373.84 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply