Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી

Live TV

X
  • કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 61,000ને પાર જયારે નિફ્ટી 18,000એ પહોંચ્યો હતો. સેન્સેક્સ 463.06થી વધીને 61,112.44 પર બંધ રહ્યો જયારે નિફ્ટી 137.65 પોઈન્ટ વધીને 18,052.70 પર બંધ રહ્યો હતો. 

    આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોના ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. આજના કારોબારમાં નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 1.34 ટકા અથવા 390 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સ્મોલ કેપ ઈન્ડેક્સના શેરોમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 વધ્યા અને 8 ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 9 શેરો ઘટીને બંધ થયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply