Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર ખુલ્યું ઐતિહાસિક સપાટીએ

Live TV

X
  • સેન્સેક્સ 58,399 ની સપાટીએ, તો નિફ્ટી 17,400 ની ઉપર ખુલ્યો

    ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે બજારની શરૂઆત નવી ઐતિહાસિક સપાટીએ થઈ હતી. આજે સેન્સેક્સ 269.92 અંકના ઉછાળા સાથે 58,399 ની સપાટીએ ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 17,400 ની મજબૂત સપાટી ઉપર ખુલ્યો હતો. આ ઉપરાંત શેરબજારમાં ઐતિહાસિક તેજીના પગલે ફોકસ RIL, મારૂતિ સૂઝિકી, રિલાયન્સ., ગ્રાસીમ, બજાજ ઓટો., આઈશર મોટર્સ અને HUL ના શેરોમાં પણ ચમક જોવા મળી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply