શેરબજારના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સે ઐતિહાસિક સપાટીને પાર કરી
Live TV
-
ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે બજારની શરૂઆત નવી ઐતિહાસિક સપાટીએ થઈ હતી. સેન્સેક્સ 269.92 અંકના ઉછાળા સાથે 58 હજાર 400ને પાર જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 17 હજાર 400ની મજબુત સપાટી ઉપર ખુલ્યો હતો. શેરબજારમાં ઐતિહાસિક તેજીના પગલે ફોકસ RIL, મારૂતિ સૂઝિકી, રિલાયન્સ., ગ્રાસીમ, બજાજ ઓટો, આઈશર મોટર્સ અને HULના શેર્સમાં ચમક જોવા મળી રહી છે. આજે સાંજે સેન્સેક્સ 166 અંક વધીને 58,296 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 54 અંક વધી 17,378 પર બંધ થયો હતો.
