Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો

Live TV

X
  • કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો થયો. સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. મુંબઇ શેરબજારનો સૂચકાંક આજે કડાકા સાથે ખુલ્યો. એશિયન માર્કેટમાં ઘટેલા રોકાણના પ્રવાહને કારણે શેરમાર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 400 પોઇન્ટના ઘટાડા સાથે 56 હજાર સાતસોની સપાટીની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફટીમાં પણ 125 પોઇન્ટનો કડાકો થતાં 16 હજાર નવસોની સપાટી પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. આઇસીઆઇસી બેંકના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ફ્યુચર ગ્રુપ શેરમાં ભારે ઘટાડો થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply