Skip to main content
Settings Settings for Dark

ગત સપ્તાહની મંદી બાદ સેન્સેક્સ આવ્યું ગ્રીન ઝોનમાં

Live TV

X
  • ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની મંદી બાદ સેન્સેક્સમાં સપ્તાહની શરૂઆતથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 788 પોઇન્ટના વધારા સાથે 57 હજાર 506 પોઇન્ટ પર ખુલ્યો હતો. ત્યારબાદ સતત માર્કેટ ગ્રીન ઝોનમાં રહેતા હાલ સેન્સેક્સ 1175 પોઇન્ટના વધારા સાથે 58 હજારની નજીક ટ્રેન્ડ કરી રહ્યો છે.  આજે બેન્કીંગ, ટેલિકોમ, ફાર્મા અને આઇટી ક્ષેત્રના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીની વાત કરવામાં આવે તો સામાન્ય ધટાડા સાથે ખુલ્યા બાદ નિફ્ટી હાલ 355 પોઇન્ટના વધારા સાથે 17 હજાર 242 પર છે. ચાલુ સપ્તાહ દરમિયાન હજુ પણ માર્કેટ ગ્રીન ઝોનમાં રહેશે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply