Skip to main content
Settings Settings for Dark

ગ્લોબલ માર્કેટમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારમાં કમજોરી જોવા મળી

Live TV

X
  • ગ્લોબલ માર્કેટમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારમાં કમજોરી જોવા મળી રહી છે. સેન્સેક્સ 73,750 અંક જ્યારે નિફ્ટી 22,500ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. બજાર ખૂલતાંની સાથે ONGC, Hindalco, Tech Mahindra, Apollo Hospitals અને Tata Steel સામાન્ય તેજી જોવા મળી. જ્યારે નેસ્લે, M&M, HUL, Divis Labs અને HCL ટેક્નોલોજીના સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો.ગઈકાલે તેજી બાદ આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો. MCX પર સોનામાં 493 રૂપિયાનો ઘટાડો થયો. 10 ગ્રામ સોનાની કિંમત 73 હજાર 874 પર પહોંચી. તો ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 1,400 રૂપિયાનો ઘટાડો થતા ચાંદીના ભાવ 93,800 રૂપિયા પર પહોંચ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply