Skip to main content
Settings Settings for Dark

ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં GDP વધીને 7.8 ટકા

Live TV

X
  • દેશના GDP વૃદ્ધિ દરના આંકડામાં વધારો જોવા મળ્યો છે. જેમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.8 ટકા રહ્યો છે.

    ભારત ફરી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. નાણાકીય વર્ષ 2024ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન GDP 7.8 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે.  વર્ષ 2023-24 માં IMF અને RBIના અનુમાનથી વૃદ્ધિ 8.2 ટકા વિકાસ દર રહ્યો છે જે ચીન કરતા વધુ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં વૃદ્ધિ દર 6.2 ટકા હતો. જો કે, ઓક્ટોબર-ડિસેમ્બર, 2023ની તુલનામાં, માર્ચ ક્વાર્ટરની વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 8.6 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. આર્થિક મોરચે, ભારતના મુખ્ય હરીફ ચીનનો આર્થિક વિકાસ દર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 5.3 ટકા હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply