Skip to main content
Settings Settings for Dark

બીએસઈ તેમજ એનએસઇનો સૂચકાંક ગ્રીન નિશાનની પોઝિટીવ નોટ સાથે બંધ થયા

Live TV

X
  • શેરબજારમાં સવારથી તેજીનો માહોલ નોંધાયો હતો. દિવસ દરમિયાન ઉતારચઢાવ વચ્ચે બીએસઈ તેમજ એનએસઇનો સૂચકાંક ગ્રીન નિશાનની પોઝિટીવ નોટ સાથે બંધ થયા હતા. બીએસઈનો સેન્સેક્સ 254 પોઇન્ટ વધીને  51,280ની સપાટીએ બંધ રહ્યો હતો. જયારે એનએસઈનો નિફ્ટી 76 અંક વધીને 15,174ની સપાટીએ બંધ થયો હતો. રોકાણકારોએ વેપારી સત્ર દરમિયાન આઇટી, ફાર્મા અને મેટલ સેક્ટરમાં સૌથી વધુ ખરીદી કરી હતી. અમેરિકન તેમજ યૂરોપિયન શેર બજારોમાં પોઝિટીવ વેપારને પગલે વિશ્વના અન્ય બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply