Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું, શરૂઆતના ઘટાડા બાદ દિવસના અંતે ઉછાળો આવ્યો હતો

Live TV

X
  • સવારે સેંસેક્સ 120 અંક ઘટીને 55 હજાર 462 પર ખુલ્યો હતો તો નિફ્ટી 38 અંક ઘટીને 16 હજાર 525 પર ખુલ્યો હતો.

    ભારતીય શેરબજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સવારે ઘટાડા સાથે ખુલેલા શેરબજારમાં દિવસના અંતે ઉછાળો નોંધાયો હતો. આજે સવારે સેંસેક્સ 120 અંક ઘટીને 55 હજાર 462 પર ખુલ્યો હતો તો નિફ્ટી 38 અંક ઘટીને 16 હજાર 525 પર ખુલ્યો હતો. જોકે દિવસના અંતે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. BSEનો સેંસેક્સ 210 અંક ઉછળીને 55 હજાર 792 પર અને NSEનો નિફ્ટી 52 અંક ઉછળીને 16 હજાર 614 પર બંધ થયો હતો. આજે ટેક મહિન્દ્રા, TCS, નેસ્લે, ટાઈટન અને ઈન્ફોસીસનાં શેર્સ ગ્રીન ઝોનમાં જયારે ઇન્ડસઇન્ડ, NTPC, ભરતી એરટેલ, ટાટા સ્ટીલ અને L&T નાં શેર્સ રેડ  ઝોનમાં જોવા મળ્યા હતા.
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply