Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં તેજીને લાગી બ્રેક, ક્રુડ અને સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો

Live TV

X
  • સેન્સેક્સ 407 આંકના ઘટાડા સાથે 62,876 પર કારોબાર કરી રહ્યો છે.

    ભારતીય શેરબજારમાં તેજીને આજે બ્રેક વાગી છે. સેન્સેક્સ 407 આંકના ઘટાડા સાથે 62,876 પર કારોબાર કરી રહ્યો છે.  નિફ્ટી 117 આંકના ઘટાડા સાથે 18 હજાર 697 પર કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો અને ફાર્મા સેક્ટરમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. શેરની વાત કરીએ તો ભેલ, એ બી કેપિટલ, એલ એન્ડ ટી ફાઈનાંસ, ગુજરાત ગેસ, એસ્ટ્રલ , મહાસાગર ગેસ અને મુથુટ ફાઈનાન્સના શેરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. જ્યારે આઈસર મોટર, સીપલા, બજાજ ઓટો, ડીવીસ લેબ, પી આઈ ઈન્ડસ્ટ્રીઝ, યુ પી એલ અને  બાયોકોનના શેરમાં પ્રોફિટ બુકિંગનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે ક્રુડ ઓઈલનાં ભાવ ઉછળીને 87 ડોલર પ્રતિ બેરલ બોલાઈ રહ્યાં છે. MCX પર સોનાનો ભાવ વધારા સાથે રૂ.53,300 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ વધારા સાથે રૂ.64,000 બોલાઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply