માર્કેટ તેની અત્યાર સુધીની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું
Live TV
-
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ભારતીય શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 114 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યા બાદ રીકવર થતા ગ્રીન ઝોનમાં આવ્યું હતું. જે બાદ માર્કેટ તેની અત્યાર સુધીની ઐતિહાસિક સપાટી 62 હજાર 822 પર પહોંચ્યું છે. આજે ફાર્મા બેંકિંગ અને આઇ ટી સેક્ટરના શેરમાં વધારો જોવા મળ્યો હતો. તો નીફ્ટી 10 પોઇન્ટમા સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા બાદ પોઝીટીવ ટ્રેન્ડ સાથે 60 પોઇન્ટ ઉછળીને 18 હજાર 641 પોઇન્ટ પર પહોંચ્યો હતો.
