Skip to main content
Settings Settings for Dark

આજે એનર્જી અને ઓટો સેક્ટરમાં ભારે ખરીદી જોવા મળી

Live TV

X
  • ચીનમાં વધતા કોવિડ પ્રતિબંધોને લઈને એશિયાઈ શેરબજારોમાં દબાણ જોવા મળી રહ્યું છે . સેન્સેક્સ 126 આંકના વધારા સાથે 62 હજાર 475 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 31 આંકના વધારા સાથે 18 હજાર 551 પર કારોબાર કરી રહ્યો છે. આજે એનર્જી અને ઓટો સેક્ટરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. શેરની વાત કરીએ તો અપોલો ટાયર્સ, ડેલ્ટા કોર્પ, HPCL, BPCL, ભેલ, IDFC અને IOCનાં શેરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે હિંદાલકો, જીંદાલ સ્ટીલ, અપોલો હોસ્પીટલ, HDFC, ટોરેન્ટ પાવર અને વેદાન્તાના શેરમાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. તો ક્રુડ ઓઈલ 3% તુટી 81 ડોલરનાં વર્ષના સૌથી નીચલા સ્તર પર કારોબાર કરી રહ્યં છે. MCX પર સોનાનો ભાવ ઘટાડા સાથે 52 હજાર 430 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ ઘટાડા સાથે 61 હજાર 375 બોલાઈ રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply