Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લાં કારોબારી સત્રની ઘટાડા સાથે શરૂઆત

Live TV

X
  • ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લાં કારોબારી સત્રની ઘટાડા સાથે શરૂઆત

    આજે સપ્તાહના છેલ્લાં કારોબારી દિવસમાં ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નફાવસૂલીની અસર ભારતીય કારોબાર પર શરૂઆતી તબક્કામાં જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ 98 આંક ઘટાડા સાથે 65 હજાર 800 થી ઉપર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે 19 હજાર 700થી ઉપર કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply