Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 120 પોઇન્ટનો વધારો

Live TV

X
  • ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 120 પોઇન્ટના વધારા સાથે 62 હજાર 690 પોઇન્ટ પર ખુલ્યું હતું. જ્યારે નીફ્ટી 53 પોઇન્ટના 18 હજાર 662 પર ખુલ્યો હતો. શેરબજારમાં આજે ટાટા સ્ટીલ, હિંદુસ્તાન યુનિલીવર,  ઇડંસઇન્ડ બેંક અને એનટીપીસીના શેર રેડ ઝોનમાં હતા. જ્યારે એચસીએલ,ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેંક સહિતના શેર પર દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે રીઝર્વ બેંકે જાહેર કરેલા નવા રેપરેટની અસર આગામી સપ્તાહમાં જોવા મળી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply