Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર આજે ગ્રીન ઝોનમાં ખૂલ્યું

Live TV

X
  • ભારતીય શેરબજાર આજે ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સમાં નજીવા વધારા સાથે 61 હજાર પોઇન્ટની સપાટી ઉપર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ સાધારણ વધારો થયો હતો. આજે અદાણી ગ્રૂપના શેરોમાં તેજી જોવા મળી હતી. આજે બેન્કિંગ, ઓટો અને સિમેન્ટ કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સ્મોલકેપ અને મિડકેપના શેરોમાં તેજી જોવા મળી હતી. ગત સપ્તાહે ભારતીય માર્કેટ રેડ ઝોનમાં રહ્યું હતું. દરમિયાન અમેરિકામાં મિડટર્મ ચૂંટણી વચ્ચે શેરબજારમાં તેજી જોવા મળી હતી. બે દિવસમાં ડાઉ 750 અંક અને નેસ્ડેક 150 અંક ઉછળ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply