Skip to main content
Settings Settings for Dark

આજે સેન્સેક્સ 138 આંકના ઘટાડા સાથે 60 હજાર 698 પર ખુલ્યો 

Live TV

X
  • ફેડે કરેલા વ્યાજ વધારાને લઈને વૈશ્વિક શેરબજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભારતીય શેરબજારોમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. સેન્સેક્સ 138 આંકના ઘટાડા સાથે 60 હજાર 698 પર ખુલ્યો હતો અને નિફ્ટી 1 આંકના વધારા સાથે 18 હજાર 53 પર ખુલ્યો હતો. આજે મેટલ, PSU બેંક, મીડિયા, ઓટો અને એનર્જી સેક્ટર સિવાયના તમામ સેક્ટર નકારાત્મક કારોબાર કરી રહ્યા છે. શેરની વાત કરીએ તો અમરા રાજા બેટરી, વેદાંતા, બજાજ ફાઈનાન્સ, JWS સ્ટીલ અને સેલનાં શેરમાં વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. તો HPCL, ડેલ્ટા કોર્પ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, વોલ્ટાસ અને બાયોકોનનાં શેર નકારાત્મક કારોબાર કરી રહ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply